ladli...2-10-2020

આ દિલની ધડકનમાં લાડલી જ ધબકે છે,
લાડલી વગર તો સૂનો આ સંસાર છે..
સ્પર્શે નહીં લાડલીનો પ્રેમ તો આ જિંદગી અધૂરી છે,
કલમથી ટપકે નહી લાડલી માટે શબ્દો તો એ રચના અધૂરી છે.
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ