Ladli...8-10-2020

લાડલી લક્ષ્મી રૂપે આવી ત્રણ રૂપમાં...
મેઘલ બનીને વર્ષી ગઈ..
સરગમ સૂર રેલાવી ગઈ..
ખ્વાઈશ ઈચ્છા પૂરી કરી ગઈ...
આ લાડલી પ્રતીબીંબ બનીને જિંદગીમાં આવી જે  કહ્યા વિના પણ બધું સમજી જાય છે માટેજ પ્રેમ એને જ કહેવાય છે.....
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ