લાડલી

અણસમજમાં વીતાવી દિધી આખીયે જિંદગી સુખ ગોતવામાં,
લાડલી લક્ષ્મી રૂપે આવી કુમકુમ પગલાં ઘરમાં પાડતી ત્યારે ખબર પડી કે સાચું સુખ તો લાડલી નાં ચેહરા માં છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ