અર્પણ...૧૭-૧૧-૨૦૨૦
*અર્પણ* "માઈક્રો ફિક્શન" ૧૭-૧૧-૨૦૨૦
આરતી નોકરી કરી ઘર પરિવાર ચલાવતી હતી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા દિકરાને લેપટોપ લઈ આપવા રૂપિયા ભેગા કરતી હતી . એક સવારે સસરાની તબિયત લથડતાં હોસ્પિટલમાં લઈ ગઈ ત્યાં રિપોર્ટ અનુસાર સસરાને લાસ્ટ સ્ટેજ નું કેન્સર નું નિદાન થયું. સાસુ સસરા ની કેટલા વખતથી કાશી જવાની ઈચ્છા હતી. ડોકટર એ બહુ ઓછો સમય છે એવું કહ્યું હતું. એણે બાય પ્લેન જવા આવાવાની ટીકીટ કરાવી. લેપટોપ ફરી લેવાશે કહીને કાશી ની જાત્રા કરાવી પોતાની ભાવના અર્પણ કરી....
ભાવના ભટ્ટ અમદાવાદ.....
Comments
Post a Comment