મારી ડાયરી...૧૮-૧૧-૨૦૨૦

આ ક્ષણભંગુર જિંદગીમાં જો એક સાચી નાની અમથી લાગણી મળે તો માણસ વરસો ના વરસ જીવી જાય છે,  પણ... જેની પર આંખ બંધ કરીને ભરોસો કર્યો હોય એ ભરોસો તૂટતાં ક્ષણમાં મોત નાં મુખમાં ધકેલે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ
શુભ દિન... જય શ્રી કૃષ્ણ...
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ