ઓતારી... ૨૯-૧૧-૨૦૨૦

*ઓતારી* ૨૯-૧૧-૨૦૨૦

ઓતારી આ કેવી ગજબ જેવી વાત છે,
અહીંયા તો સૌની કેટલી કાળજી લેવાય છે;
અભિનંદન સૌને ખરે ટાણે દેવાય છે,
ઓતારી આ તો પરિવાર કહેવાય છે....
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ