કહેવું પડે ભાઈ...૩૦-૧૧-૨૦૨૦
*કહેવું પડે ભાઈ* ૩૦-૧૧-૨૦૨૦
અરે કહેવું પડે ભાઈ તમે તો બધાનું ખુબ ધ્યાન રાખો છો,
કહેવું પડે ભાઈ તમે બધાંને સાથે લઈને ચાલો છો.
કહેવું પડે ભાઈ તમારી દાતારી ને,
દરેકની ભાવના સમજી એ પ્રમાણે માન આપો છો કહેવું પડે ભાઈ...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment