અભિનંદન...૨૫-૧૧-૨૦૨૦

*અભિનંદન* તારીખ.. ૨૫-૧૧-૨૦૨૦ બુધવાર

અભિનંદન સૌને અભિનંદન,
આજે સૌને અભિનંદન.

જિંદગીની જીતનાં અભિનંદન,
આજે સૌને અભિનંદન.

કોરોનાં મહામારીની જંગમાં,
સાવચેતીના સૌનાં અભિનંદન.

ભાવના સભર હૈયે સૌને,
આજનાં માહોલનાં અભિનંદન.

મહામારીમાં બેકારીથી ઝઝૂમતા,
મેહનત કરતાં સૌને અભિનંદન.

નિતનવા ટાસ્ક માટે,
રચના રચતા સૌને અભિનંદન...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ