સંબંધ... કવિતા.. ૧૬-૧૧-૨૦૨૦

*" સંબંધ "* કવિતા. ૧૬-૧૧-૨૦૨૦
આંખ અને આંસુ નો શો સંબંધ??? 
એ બે એક બીજાના પૂરક છે. 

દિલ અને ધડકન નો શો સંબંધ?? 
એ બે એક બીજાના પૂરક છે. 

છીપ અને મોતી નો શો સંબંધ? 
એ બે એક બીજાના પૂરક છે. 

સાગર અને સરિતા નો શો સંબંધ? 
એ બે એક બીજાના પૂરક છે. 

જલ અને માછલી નો શો સંબંધ? 
એ બે એક બીજાના પૂરક છે. 

ગુરુ અને શિષ્ય નો શો સંબંધ? 
એ બે એક બીજાના પૂરક છે. 

રાજુ અને " ભાવના" નો શો સંબંધ??? 
એ બે એક બીજાના પૂરક છે....
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ