લાગણી ભીનો સંબંધ..૧૭-૧૧-૨૦૨૦

*લાગણી ભીનો સંબંધ* ૧૭-૧૧-૨૦૨૦
લાગણીઓ ના સંબંધો માં.
રૂપિયા, શક્તિ અને બુદ્ધિ કરતા પણ,
સમજદારી અને વિશ્વાસ વધારે અગત્યનો છે.
બીજા ના દિલની ભાવનાઓ અને વિચારો સમજવા બહુ જરૂરી છે,
પણ અત્યારે તો આવો લાગણી ભીનો સંબંધ મા - બાપ સિવાય ક્યાંય નથી મળતો.
અને આવો લાગણી ભીનો સંબંધ મા ની મમતા નો પૂરાવો છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ