હેપી ચિલ્ડ્રનસ ડે...૧૪-૧૧-૨૦૨૦

*હેપી ચિલ્ડ્રનસ ડે* ૧૪-૧૧-૨૦૨૦
*"આંખના"  રત્ન મેઘલ લાડલી,જીનલ લાડકવાયો, સરગમ પુત્રવધૂ અને ખ્વાઈશ દોહીત્રી તમને  ચાહતા રહેવું એ વિચાર "મને" ગમે છે,*
*"મારા" હૈયે ધબકતો "તમારો" પ્રેમનો ધબકાર મને ગમે છે..!!*
*ભાવના ભટ્ટ અમદાવાદ*..

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ