મારી ચેહર મા.... ૯-૧૧-૨૦૨૦

એક અદ્ભુત પરચો...
જ્યારે જ્યારે સગાંવહાલાં એ અપમાનિત અને હડધૂત કરી ને પીઠ પાછળ ખોટી નિંદા કરીને ખોટાં આરોપ મૂક્યા મારી ચેહર મા સમડી રૂપ ધરીને આવી અને મારો આધાર બનીને મને સત્ય સમજાવ્યું છે... જય ચેહર મા..
મારી પાવર વાળી માવડી...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ