હાઈકુ...૧૫-૧૧-૨૦૨૦
હાઈકુ... ૧૫-૧૧-૨૦૨૦
૧) ભાવના શોધુ
ભાવ વિના સંસાર
કયાંથી સંભવે...
૨) ભાવના મારી
દેવોની ભગવાન
મારા ઘરમાં..
૩) જીનલ મારો
દેવોનુ વરદાન
મારા બાગમાં..
૪) મેઘા નિસઁગ
વરસ્યા અનાધાર
બની બહાર...
૫) જીવન ખીલે
સરગમ ના તાલે
દુઃખ શું હોય...
ભાવના ભટ્ટ અમદાવાદ ..
Comments
Post a Comment