મશગુલ

*મશગુલ*. લઘુકથા... ૫-૧૧-૨૦૨૦.

એક કવિ સંમેલનમાં ભાગ લીધો દેવાંગી એ એનાં ફોટા બીજે દિવસે ન્યુઝ પેપરમાં આવ્યા પણ દેવાંગી નાં ઘરનાં પોતપોતાની દુનિયામાં એટલાં મશગુલ હતા કે એમણે એ ફોટા પણ નાં જોયાં પણ દેવાંગી ની દિકરી કોમલ   સાંજે ફૂલો નો ગુલદસ્તો લઈને મમ્મી ને અભિનંદન આપવા આવી ત્યારે દેવાંગી નાં પતિ મયંક ભાઈ અને દિકરો સૂરજ અને દિકરાની વહુ ચાંદની નાં મોં જોવા જેવા થઈ ગયા...
આ જોઈ ને કોમલ બોલી કે તમે બધાં આટલા બધાં મશગુલ છો કે મમ્મી ની સફળતા માં પણ સાથ નથી આપી શકતા...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ