my dayri....5-11-2020

આવ્યો આ મનખા દેહ ધરીને,
લખરે ચોર્યાસી મનવા, ભવોભવ ભટકીને.
છોડી ગુમાન મનવા, છોડી દે ઈર્ષા, દુર્ગુણ તું,  ભાવના સાચો નાતો હરિવર સાથે બાંધી લે, પલ પછી શું થાય એ ઉપર બેઠો કિરતાર જાણે.. ભાવના ભટ્ટ અમદાવાદ..

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ