રમૂજ... ૧-૧૨-૨૦૨૦

*રમૂજ* ૧-૧૨-૨૦૨૦

આમ જ જિંદગીમાં રમૂજ કરી જીવી લઈએ,
રોજ રોજ નવી અનેક ઉપાધિઓ આવતી જ રહે છે.
એટલે જ
રમૂજવૃત્તિ થી જિંદગીમાં હળવાશ મળે છે,
તો શાં માટે આંસુ બતાવી કોઈને દુઃખી કરવા.
રમૂજ સાથે જોડાયેલા રહેવાથી બીજા ને પણ આનંદ મળે છે...ભાવના ભટ્ટ અમદાવાદ..

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ