લક્ષ્ય... ૧-૧૨-૨૦૨૦

*લક્ષ્ય* માઈક્રો ફિક્શન... ૧-૧૨-૨૦૨૦

એક નામાંકિત સર્જન ડોક્ટર હિરેનભાઈ ... 
સવારે ચાલવા જતાં કાંકરિયા એક ગાડીએ ટક્કર મારી..
બેભાન થઈ ગયા. હોસ્પિટલમાં લઈ ગયા પણ કોમામાં જતાં રહ્યાં...
છ મહિના પછી ભાનમાં આવ્યાં ત્યારે પહેલો સવાલ પુછ્યો હું કોણ છું???
મારું લક્ષ્ય શું છે આ જિંદગી જીવવાનું???
મારું સગપણ શું છે તમારી સાથે..
મારી સગાઈ શું તમારી સાથે???
આવાં અનેક સવાલો પૂછીને..
પરેશાની ભોગવતાં
હિરેનભાઈ મનમાં જ આવાં લક્ષ્ય વિહોણા જીવનનો ફાયદો શું???
અનેક ઉદભવતા સવાલો ની વિસામણમાં એક અલગ દુનિયામાં જતાં રહ્યાં..ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ