પલક .. ૧૪-૧૨-૨૦૨૦
*પલક* ટુંક ને ટચ ૧૪-૧૨-૨૦૨૦
આમજ અમથી યાદોમાં,
પલકમાં ઉભરતી રહી;
અને ઝૂરતી રહી.
ભાવના એ ચેહરો,
એકલી બેઠી પલકમાં;
સમાવી હૂંફ મેળવી રહી.
આમ જોઈએ તો,
ભીડ વચ્ચે પણ;
હવે એ ચેહરો પલકમાં,
સમાયેલો જ રહે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment