શોર્ટ એન્ડ સ્વીટ... ૧૧-૧૨-૨૦૨૦

*પથ્થર* ૧૧-૧૨-૨૦૨૦
શોર્ટ એન્ડ સ્વીટ

આમ તો પથ્થર ની વેદના કોણ સમજે છે,
પથ્થર બનવા માટે પણ 
સહનશીલતા જોઈએ;
ટાંકણા અને હથોડા કેટલાય વાગે 
અને અડીખમ રહીને દુઃખ
દર્દ સહી , મૂર્તિ બનવાની ભાવના જોઈએ....
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ