એક કથા... ૨૭-૧૨-૨૦૨૦

*એક કથા* ૨૭-૧૨-૨૦૨૦
આખી કાંચીડા ની જમાત ભેગી થઈને ઈશ્વર પાસે ગઈ અને કહ્યું..
પ્રભુ અમારી આ પ્રજાતિ ને નેસ્તનાબૂદ કરી દો..
પ્રભુ કહે કેમ..
કાંચીડો નો આગેવાન કહે અમુક માણસો અમારાં કરતાં પણ વધુ ઝડપથી રંગ બદલે છે અને ગાળો અમારી પ્રજાતિ ને પડે છે... ભાવના ભટ્ટ અમદાવાદ...
શુભ દિન... જય ચેહર મા..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ