હેપી પુત્રવધૂ દિવસ... ૨૮-૧૨-૨૦૨૦

*હેપી પુત્રવધૂ દિવસ*

લાડલી જ્યાં સ્મરણ થાય તારું દરેક શ્વાસ ઉર્જા બની જાય છે.
તારાં લક્ષ્મી રૂપી પગલાંથી ઘર પાવન થયું,
કુળની તારણહાર સરગમ તારાં આગમનથી પરિવારમાં ખુશીનો ખજાનો આવ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ