ચેહર મા રાખે તેમ... ૬-૧૨-૨૦૨૦
*ચેહર મા રાખે તેમ* ભક્તિ ગીત... ૬-૧૨-૨૦૨૦
ચેહર મા રાખે તેમ રહી જો જો,
ચેહર મા નાં દિલમાં રહી જો જો.
ભાવનામય બની ભક્તિ કરી જો જો,
ભક્તિ નાં પથ પર એકલાં ચાલી જો જો.
પાવરવાળી મા નાં દર્શન કરી તો જો જો,
ચેહર મા નાં ચરણોમાં રહી તો જો જો.
ચેહર મા નાં સાચાં સેવક બની તો જો જો,
દિલથી ચેહર મા ને ભજી તો જો જો.
આ ત્રિલોકની જગતજનની ચેહર મા ને ઓળખી તો જો જો,
સંકટ સમયની સાંકળ ખેંચી તો જો જો....
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment