ઈમારત... ૨૯-૧-૨૦૨૧
*ઈમારત* ટુંકુ ને ટચ.. ૨૯-૧-૨૦૨૧
આ દુનિયામાં ઈમારત હોય કે પરિવાર,
એક બલિદાન આપતું જ હોય છે,
તોજ પાયા પર ઈમારત નભી શકે,
એ વ્યક્તિ એ સતત સળગતા જ રહેવું પડે છે,
સળગતા રહે એ પ્રકાશ આપે,
ભાવના ભરેલું ત્યાગ જ,
ઈમારત ને મજબુત કરે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment