એ જ છે... ૩૧-૧-૨૦૨૧

*એ જ છે* ટૂંકું ને ટચ ૩૧-૧-૨૦૨૧
એ જ છે ,જ્યાં જૂઓ ત્યાં,
એ જ છે ,  જ્યાં શ્રધ્ધા ત્યાં.
મન મહીં ભાવના એ જ છે ત્યાં,
સાથ દેતો સહુને જો, ઈશ્વર ત્યાં..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ