મતદાન... કવિતા.. ૨૧-૨-૨૦૨૧

*મતદાન* ૨૧-૨-૨૦૨૧
મતદાન કરવો એ આપણો અધિકાર છે,
મતદાન એ સૌથી ઉત્તમ દાન છે.

આજે ઉત્સવ આવ્યો, આપો મતદાન,
લોકશાહીનાં હિતમાં કરીએ આજે મતદાન.

ભેદભાવ ભૂલીને કરીએ મતદાન,
હક્કદાર છીએ આપો આજ મતદાન.

ફરિયાદ ભૂલી જઈ કરીએ રૂડું મતદાન,
જાગૃત નાગરિકની ફરજ રૂપે કરીએ મતદાન.

ભાવના ગમતાં નેતાને ચૂંટવા કરીએ મતદાન,
લોકશાહીનું ઋણ ચુકવવા કરીએ જરૂર મતદાન...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ