માવડી... ભક્તિ ગીત... ૧૮-૩-૨૦૨૧
*માવડી* ભક્તિ ગીત. ૧૮-૩-૨૦૨૧
આસ્થાનું પ્રતીક ચેહર મા છે,
ભરોસાનું એક ડેરૂ ચેહર મા છે.
ના ભૂલાય નામ આ તો મા છે,
ચેહર મા રોમેરોમ વ્યાપેલ છે.
ભાવના સભર હૈયે માવડી છે,
ચેહર મા લીલા લહેર કરાવે છે.
જિંદગીમાં અમૃત બની આવી છે,
માવડી પ્રતીતી હરપલ કરાવે છે,
દર્શન આપી બેડો પાર કરે છે,
ચેહર મા આશા પૂર્ણ કરે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment