મારી ડાયરી... ૧૮-૩-૨૦૨૧
આમ જ ભૂતકાળની બારીથી ભવિષ્ય ને નિરખતાં રહ્યાં, અને આજની ચોખટ પાર કરી ન શક્યા, સુખને પામવાની ચાહતમાં દોડતાં રહ્યાં ભાવના ભૂલીને, અને પછી આજનાં આનંદને માણી ન શક્યા. જે નથી એને મેળવવા સતત વલખાં માર્યા કર્યા, પણ જે પાસે હતું એની કદર નાં કરી શક્યાં.. ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖