મારી ડાયરી...૩૦-૧૧-૨૦૨૦

આ દુનિયામાં નામ ચમકાવાની  ઈચ્છા તો ઘણા રાખે છે પણ,
એ માટે જાતને ઘસવી પડે છે અને કોઈ પણ સંજોગોમાં નિરંતર ધ્યેય ને વળગી રહેવું પડે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...
શુભ દિન.... હર હર મહાદેવ 
હેપી દેવ દિવાળી 
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ