ફેશન
*" ફેશન "* કવિતા...
કોણે કાઢી આ ફેશન, કયાં થી આવી ફેશન???
જયાં જયાં જુવો ત્યાં દેખાય આ ફેશન.
ડોસો કરે ફેશન, ડોસી કરે ફેશન
સાસુ, વહુ કરે ફેશન, ફેશન નો આ કળિકાળ.
કપડાં મા ફેશન, ચોટલા મા ફેશન,
ઘરઘર માં આજે કરાય આ ફેશન.
લાડી કરે ફેશન, માડી કરે ફેશન,
હાય હાય હવે શું થાય આ કેવી ફેશન.
જાળી જેવુ પહેરીને દેખાડો કરે આ ફેશન,
અડધા ઊઘાડાં દેખાય એવી આ ફેશન.
ઘર ને પોસાય ના વર ને પોસાય ના,
દિકરી કરે ફેશન, જમાઈ કરે ફેશન.
" ભાવના કેર આ શો??? કોન સમઝાવે,
હળાહળ વાયરો વાયો છે આ ફેશન નો...
ભાવના ભટ્ટ અમદાવાદ..
Comments
Post a Comment