મારી ડાયરી


*મારી ડાયરી* ૧-૯-૨૦૨૦ મંગળવાર
લાડલીની નિર્મળ લાગણીનો ભીનો સ્પર્શ,
કરમાઈ ગયેલી જિંદગીને પણ
હરિયાળી બનાવી દે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ