મા નો પ્રેમ

મા નો પ્રેમ... કોટ્સ... ૩૦-૮-૨૦૨૦

આ જિંદગી જેણે આપી,
આ દુનિયામાં જે લાવ્યા.
અને ચાલતાં અને જીવતાં શિખવાડ્યું,
એ *મા* ભગવાન ની છાયા છે.
મા નો નિર્મળ પ્રેમ એ,
આ ધરતી પર સ્વર્ગ બનાવે છે.
મા ની મમતા નાં કોઈ જ મૂલ નથી,
મા લાગણીઓ નો જીવતો ખજાનો છે...
ભાવના ભટ્ટ અમદાવાદ..

Comments