ઓ ચેહર મા

*ઓ ચેહર મા* ૨૫-૮-૨૦૨૦

આ કોરોના વાયરસ લઈ લ્યો માવડી,
આવો અને સેવકો ને‌ ઉગારો  માવડી.

કરવી કોને આ તકલીફ ની વાત માવડી,
વહારે ચઢી ને આવો ચેહર મા ઉગારો‌.

પામર થી પણ પામર છીએ અમે માવડી,
અવગુણ અમારા માફ કરો ચેહર મા.

ભાવના સભર ભાવથી અર્પણ તમને મા,
શૂન્ય વડે શણગારો ફરી આ માનવ જગત માવડી.

માંગી માંગી  શું હું  માંગુ ચેહર મા,
માથે હાથ તમારો રાખો ચેહર મા..
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ