મારી ડાયરી... ૧૮-૯-૨૦૨૦ શુક્રવાર

આ દુનિયામાં આપણી કિંમત ના હાેય એ લોકો પાસે વહેંચાવૂં નહી... અને 
કદર ના હોય એવા લાેકો પાસે ઘસાવૂં નહીં આટલું આવડે તો જંગ જીત્યા બરાબર છે... ભાવના ભટ્ટ અમદાવાદ
શુભ દિન... જય સંતોષી માતા ...
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ