મારી ડાયરી...૨૮-૯-૨૦૨૦

આમ શોધી, તેમ શોધી,
પણ ક્યાંયથી કોઈ તક નાં મળી,
સાહિત્ય ક્ષેત્રે પણ‌ હવે તો લખવા માટે રૂપિયા આપવા પડે‌ છે...
બધેજ હવે તો રૂપિયા ની બોલબાલા છે.. 
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ