કોટ્સ

*કોટ્સ* ૪-૩-૨૦૨૦ શુક્રવાર
એક ટીપું સમજણ નું પરિવારમાં જો હોય તો
એ પરિવારમાં ભાવનાઓનો ધોધ વહે છે,
અને કુંપણે કુંપણે મહેકી ઉઠે એ
સંબંધ નામનો છોડ.. ભાવના ભટ્ટ અમદાવાદ.
શુભ દિન.... જય મહાલક્ષ્મી માતા.. 
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ