મારી ડાયરી...૩૦-૯-૨૦૨૦

આ દુનિયામાં ઋણાનુંબંધનાં  લીધે જ એકબીજાને મળી શકાય છે અને સંબંધો બંધાય છે.... જેટલું જેનું ઋણાનુબંધ એટલા જ સંબંધો સચવાય છે... ભાવના ભટ્ટ અમદાવાદ...
શુભ દિન... જય શ્રી કૃષ્ણ..
🙏😊🌹

Comments