આધાર ચેહર મા

*આધાર ચેહર મા* ભક્તિ ગીત.૨૦-૯-૨૦૨૦

મુક્તિનાં મોલ આધાર મા,
પાવર વાળી એ ચેહર મા.

લહેર સરખી આવે ચેહર મા,
જરા કસર ક્યાં રાખે ચેહર મા.

આમ જ વ્હારે  આવે ચેહર મા,
વગાડો ઢોલ,મંજીરા આવે ચેહર મા.

લાજ  જવા  દે  નહીં  ચેહર મા,
દિલની ભાવના સાંભળે ચેહર મા.

ઠાઠ મોટાં ખોરડાં નાં સાચવે  મા,
દર્શન દઈને  આશ પૂરે ચેહર મા.

હૈયાંની વ્યથાને દૂર કરે ચેહર મા,
અશ્રું  દૂર  કરી હસાવે  ચેહર મા.
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ