પૂજા

*પૂજા* ૧૩-૯-૨૦૨૦ રવિવાર

આત્મા નો  આનંદ  પૂજા,
ભક્તિનો માર્ગ એટલે પૂજા. 

શ્રધ્ધાની સફર એટલે પૂજા,
વિશ્વાસનો  આધાર   પૂજા.

મનથી  સેવા  એટલે  પૂજા,
જિદગીનો મોડ એટલે પૂજા.

ભકિતભાવ   એટલે   પૂજા.
ભાવનાનો ભાવ એટલે પૂજા.

ઈશને રાજી કરવા કરું પૂજા,
યજ્ઞની આહૂતિ એટલે પૂજા.

પરિવારની  રક્ષા કાજે પૂજા,
કુમળા છોડ કાજે થાય પૂજા.

સંસ્કારનો વારસો એટલે પૂજા,
ધૂપ,નિવેદની સુગંધ એટલે પૂજા..
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ