જય ચેહર મા.. ૧૭-૯-૨૦૨૦

*જય ચેહર મા*
હે જગત જનની કળિયુગમાં પાવર  વાળી ચેહર મા, 
અમારી નાવડીને પાર ઉતારજો એટલી અરજી ઉરમાં ધરજો. 
જો પતવાર તમે તમારા હાથમાં લો તો અમારે ડર શાનો ચેહર મા...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ