my dayri... 11-9-2020

આમ જ થોડું હસીને વાત વાળી દે મેઘલ,
આમ જ થોડું રડીને જીદ પૂરી કરે ખ્વાઈશ.

અઢળક મુશ્કેલીઓ આવે તોયે સરગમ ડગે નહીં,
આ ત્રણ લાડલી નાં પ્રેમમાં દુનિયા રંગીન બની ગઈ.
ભાવના ભટ્ટ અમદાવાદ..‌

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ