my dayri.. 23-9-2020

એક સારી વાત વીંધી નાખે છે અનેક અપવાદો જીવનનાં,
એક સાચી લાગણી મનથી તૂટેલા વ્યક્તિ ને જિંદગી જીવતાં શીખવે છે... ભાવના ભટ્ટ અમદાવાદ
શુભ દિન.... જય શ્રી કૃષ્ણ 
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ