મારી ડાયરી...૧૯-૧૦-૨૦૨૦

આ દુનિયામાં  દુઃખી થવાનાં બે કારણ છે,
એક બીજાનું સુખ જોઈને..
બીજુ.. પોતાને જે જોઈએ છે એ મળતું નથી માટે ...
આ વાત અનુભવથી સમજાઈ છે.. ભાવના ભટ્ટ અમદાવાદ
ત્રીજા નોરતાં ની શુભેચ્છા..
શુભ દિન... હર હર મહાદેવ...
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ