મારી ડાયરી...૮-૧૦-૨૦૨૦ ગુરુવાર
આજકાલ સોસયલ મિડીયામાં સંબંધો વધારવાનો ક્રેઝ ચાલુ થયો છે,
ઢગલો કોન્ટેક નંબર હોય મોબાઈલમાં
પણ એવા એકાદ બે જ નંબર કામનાં હોય છે.
જેની સાથે સુખ દુઃખમાં ફોન કરી વાત કરી શકીએ ...
ભાવના ભટ્ટ અમદાવાદ..
શુભ દિન... જય ગુરુદેવ
🙏😊🌹
Comments
Post a Comment