મારી ડાયરી... ૨૯-૧૦-૨૦૨૦

એક મારો દીકરો ને બીજી આ મારી લાડકવાયી દીકરી,
મારી સર્વે વસંત નાં રૂપનો અંબાર,
મારી જિંદગી ની બહાર,
મારાં હરિયાળી જિંદગી નો કેસુડો.
એક મારી દીકરી ને બીજો આ મારો લાડકવાયો દિકરો.
મારાં જીવનની વસંત ની પૂરબહાર...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ