મારી ડાયરી...૨૩-૧૦-૨૦૨૦

આમ જુઓ તો દિલનાં ઉદાર નો હાથ તંગ હોય,
અને રૂપિયા વાળાં માણસ દિલથી અપંગ હોય છે... 
સાતમા નોરતાં ની શુભેચ્છા...
ભાવના ભટ્ટ અમદાવાદ
શુભ દિન... જય નવદુર્ગા મા  .
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ