મારી ડાયરી... ૨૦-૧૦-૨૦૨૦
આ દુનિયામાં તમારા કાર્યોમાં ઉપયોગી બને અને તમારા માટે સતત સર્વસ્વ ન્યોછાવર કરે તો એ સારી વ્યક્તિ છે નહીંતર એ વ્યક્તિ સાચું બોલે એટલે એનાં અવગુણો જ દેખાય અને એ નકામી વ્યક્તિ બની જાય .... ભાવના ભટ્ટ અમદાવાદ
ચોથા નોરતાં ની શુભેચ્છા..
શુભ દિન.... જય શ્રી કૃષ્ણ
🙏😊🌹
Comments
Post a Comment