મારી ડાયરી... ૪-૧૦-૨૦૨૦

આ દુનિયામાં પૈસાદાર થવા માટે કોઈ લિમિટ નડતી નથી,
કાળા, ધોળા કરીને માન મરતબો મેળવે છે
અને પછી ધર્મ દાન કરીને વાહ વાહ મેળવી ને દાનવીર ગણાવે છે.. ભાવના ભટ્ટ અમદાવાદ..
શુભ દિન... જય ચેહર મા...
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ