મારી ડાયરી... ૨૨-૧૦-૨૦૨૦

આખી જિંદગી બીજાને ખુશ કરવામાં જ વિતાવી દીધી,
પણ..
જ્યારે પોતાને ખુશ થવાનો વારો આવ્યો ત્યારે કોઈ સાથે નહોતું એ ખુશી જોવા...
છઠ્ઠું નોરતું મુબારક... ભાવના ભટ્ટ અમદાવાદ
શુભ દિન... જય ગુરુદેવ ..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ