મારી ડાયરી...૩૧-૧૦-૨૦૨૦

અશ્રુંથી ગાલ ભીંજાશે નહીં  હવે મારા કારણકે,
ખોટું ખોટું હસવાનું હવે શિખી લીધું આ જુઠા જગ મહીં... ભાવના ભટ્ટ અમદાવાદ..
શુભ દિન.... જય બજરંગ બલી ...
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ