my dayri.. 30-10-2020

આમ રોજબરોજ ની વાતોની ચર્ચા એટલે વિચારોની આપ-લે થાય છે,
અને વાતોની ચર્ચા થી ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને દલીલબાજી ઉપર ઉતરી જાય એટલે અહમ્ ની ટક્કર થાય છે....
શુભ દિન... જય મહાલક્ષ્મી માતા...
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ